આ છે દુનિયાનું સૌથી મોંઘુ ક્રૂઝ, કિંમત સાંભળીને ચોંકી થઈ જશો

આ છે દુનિયાનું સૌથી મોંઘુ ક્રૂઝ, કિંમત સાંભળીને ચોંકી થઈ જશો

Spread the love

રીજન્ટ સેવન સીઝ દ્વારા જાહેર કરાયેલ ‘વર્લ્ડ ઓફ સ્પ્લેન્ડર’ ક્રૂઝ દુનિયાની સૌથી મોંઘી સફર છે. આ 140-રાતની વૈભવી યાત્રા મિયામીથી ન્યૂયોર્ક સુધીની છે, જે 40 દેશોના 71 બંદરોને કવર કરશે, જેમાં મુંબઈમાં પણ સ્ટોપ લેવામાં આવશે. આ ક્રૂઝમાં એન્ટ્રી-લેવલ સ્યુટ માટે ટિકિટની કિંમત લગભગ ₹80 લાખથી શરૂ થાય છે, જ્યારે ટોપ-એન્ડ રીજન્ટ સ્યુટનું ભાડું પ્રતિ મહેમાન લગભગ ₹7.3 કરોડ સુધી પહોંચે છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *