ટ્રમ્પનું નવું એલાનઃ 1 નવેમ્બરથી ટ્રકો પર લાગશે 25 ટકા ટેરિફ

ટ્રમ્પનું નવું એલાનઃ 1 નવેમ્બરથી ટ્રકો પર લાગશે 25 ટકા ટેરિફ

Spread the love

અનેક દેશો પર આડેધડ ટેરિફ લાધા બાદ હવે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવી આર્થિક ઘોષણા કરી છે. જે અનુસાર 1 નવેમ્બર 2025થી અમેરિકામાં આયાત કરવામાં આવનારી દરેક મધ્યમ અને ભારે ટ્રકો પર 25% ટેરિફ લગાવવામાં આવશે. આ પગલું અમેરિકા ફર્સ્ટ નીતિને આગલ વધારવાના ઉદ્દેશથી ઉઠાવવામાં આવ્યુ છે, જેથી વિદેશી કંપનીઓ પર નિર્ભરતા ઓછી કરી શકાય.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *