દિવાળી માટે આ સ્ટોક્સ છે SBI સિક્યોરિટીઝના ટોપ પિક્સ, 25% સુધી રિટર્નની અપેક્ષા

દિવાળી માટે આ સ્ટોક્સ છે SBI સિક્યોરિટીઝના ટોપ પિક્સ, 25% સુધી રિટર્નની અપેક્ષા

Spread the love

બ્રોકરેજ ફર્મ એસબીઆઈ સિક્યોરિટીઝે આ દિવાળી પર રોકાણકારો માટે તેના ટોચના 15-સ્ટોક્સની યાદી રજૂ કરી છે, જેમાં 25% સુધીના રિટર્નની અપેક્ષા છે. આ સ્ટોક્સમાં બેન્કિંગ, ઓટો, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ અને રિસાયક્લિંગ જેવા સેક્ટર્સનો સમાવેશ થાય છે. આમાં પોન્ડી ઓક્સાઇડ એન્ડ કેમિકલ (23.4%), સ્વરાજ એન્જિન (24.2%), ફિએમ ઇન્ડસ્ટ્રીઝ (22.5%), ઇન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોય (21.7%) જેવા શેર સામેલ છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *