મેક ઇન ઇન્ડિયા’ નો ડંકો: ભારતે છ મહિનામાં $10 બિલિયનના આઇફોનની નિકાસ કરી

મેક ઇન ઇન્ડિયા’ નો ડંકો: ભારતે છ મહિનામાં $10 બિલિયનના આઇફોનની નિકાસ કરી

Spread the love

નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ છ માસિક ગાળા (એપ્રિલ-સપ્ટેમ્બર)દરમિયાન ભારતે 10 અબજ ડોલર (₹88,000 કરોડથી વધુ)ના વિક્રમી આઇફોનની નિકાસ કરી, જે ગયા વર્ષ કરતાં 75% વધારે છે. સપ્ટેમ્બર મહિનામાં જ 1.25 અબજ ડોલરની નિકાસ નોંધાઈ, જે 155% નો વધારો દર્શાવે છે. હાલ દેશમાં 5 આઇફોન ફેક્ટરીઓ અને 45 સપ્લાયર કંપનીઓ કાર્યરત છે, જેણે 3.5 લાખ લોકોને રોજગાર આપ્યો છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *