હવે યુઝર્સ ChatGPTની અંદર જ કેન્વા-સ્પોટિફાઇ જેવી એપ્સનો ઉપયોગ કરી શકશે

હવે યુઝર્સ ChatGPTની અંદર જ કેન્વા-સ્પોટિફાઇ જેવી એપ્સનો ઉપયોગ કરી શકશે

Spread the love

ઓપનએઆઈએ એક નવું ફીચર ઉમેર્યું છે જેનાથી યુઝર્સ હવે ચેટજીપીટીની અંદર જ કેન્વા, કોર્સેરા, ફિગ્મા, ઝિલો અને સ્પોટિફાઇ જેવી એપ્સનો ઉપયોગ કરી શકે છે. કંપનીએ તેની ડેવડે ઇવેન્ટ દરમિયાન આની જાહેરાત કરી છે. આ અપડેટ કંપનીની એપ્સ એસડીકે (Apps SDK) પર આધારિત છે, જેના દ્વારા થર્ડ પાર્ટી એપ્સને ચેટજીપીટીમાં ઇન્ટિગ્રેટ કરી શકાય છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *