
બિહાર ચૂંટણીમાં પુરુષ મતદારોની સંખ્યા 3.92 કરોડ છે અને મહિલા મતદારોની સંખ્યા 3.5 કરોડ છે. રાજ્યમાં ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યા 1725 છે અને પહેલી વાર મતદાન કરનારા (18-19વર્ષની વયના) મતદારોની સંખ્યા 1.4 મિલિયનથી વધુ છે. રાજ્યનો મતદાતા આધાર વીંટો પાવર ધરાવતા દેશો બ્રિટન અને ફ્રાન્સની સંયુક્ત વસ્તી કરતાં વધુ છે.
