ઓક્ટોબરમાં રેકોર્ડ તૂટશે, 5 અબજ ડોલરના IPO કતારમાં!

ઓક્ટોબરમાં રેકોર્ડ તૂટશે, 5 અબજ ડોલરના IPO કતારમાં!

Spread the love

ઓક્ટોબરમાં IPO માંથી કમાણીનો રેકોર્ડ 5 અબજ ડૉલર (Billion) ને વટાવી જવાની આશા છે. સોમવારથી શરૂ થઈ રહેલા સપ્તાહમાં 2 અબજ ડૉલરથી વધુના IPO આવશે, જેમાં ટાટા કેપિટલ અને LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના IPO નો સમાવેશ થાય છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં ભારતમાં IPO માંથી કુલ કમાણી 11.2 અબજ ડૉલર રહી હતી.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *