
OpenAI એ Apps SDK રજૂ કરીને ChatGPT ને એક એપ્લિકેશન પ્લેટફોર્મમાં પરિવર્તિત કર્યું છે. આનાથી ડેવલપર્સ Spotify, Canva, Expedia જેવી થર્ડ-પાર્ટી એપ્સને સીધા જ ચેટબૉટની અંદર લોન્ચ અને રન કરી શકશે. યુઝર્સ હવે વાતચીત દ્વારા જ ગીતની પ્લેલિસ્ટ બનાવવાથી લઈને ઘર શોધવા સુધીનું કામ કરી શકશે. આ પગલું ChatGPT ને 800 મિલિયનથી વધુ યુઝર્સ માટે વર્કલો નું નવું હબ બનાવશે.
