એશિયાનું સૌથી મોટું ડેટા હબ ભારતમાં બનશે, ગૂગલ આંધ્ર પ્રદેશમાં કરશે $10 અબજનું રોકાણ

એશિયાનું સૌથી મોટું ડેટા હબ ભારતમાં બનશે, ગૂગલ આંધ્ર પ્રદેશમાં કરશે $10 અબજનું રોકાણ

Spread the love

ગ્લોબલ ટેક જાયન્ટ ગૂગલે ભારતના ડિજિટલ અર્થતંત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું સીધું રોકાણ કરવાની તૈયારી કરી છે. કંપની આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે $10 અબજ (લગભગ ₹88,730 કરોડ)ના ખર્ચે 1 ગીગાવોટ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર ક્લસ્ટર સ્થાપશે. આ પ્રોજેક્ટ, જે એશિયાનો સૌથી મોટો ડેટા સેન્ટર હબ બનવાની અપેક્ષા છે, તે જુલાઈ 2028 સુધીમાં કાર્યરત થઈ જશે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *