
અંજીરનું પાણી પાચન તંત્રને મજબૂત બનાવી હદયના સ્વાસ્થ્યને સુધારે છે. તે લિવર અને કિડનીને ડિટોક્સ કરી હાડકાંને મજબૂતી આપે છે. તેના સેવન માટે 2-3 સૂકા અંજીરને રાત્રે પલાળી, સવારે ખાલી પેટે ચાવીને ખાવા અને ઉપરથી પાણી પીવું એ શ્રેષ્ઠ રીત છે. 3-4 અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ઘણા રોગો સામે લડવાની ક્ષમતા વધે છે અને શરીર સ્વસ્થ રહે છે.
