Posted inMain
કોણ છે લિન્થોઈ ચાનામ્બમ? જેઓ જુનિયર જુડો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની પ્રથમ મેડલ વિજેતા બન્યા
મણિપુરની લિન્થોઈ ચાનામ્બમ 19 વર્ષની ઉંમરે જુનિયર જુડો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર ઇતિહાસ રચનારી ખેલાડી બન્યા છે. પેરુના લિમામાં આયોજિત આ ચેમ્પિયનશિપમાં, તેમણે મહિલાઓની 63 કિગ્રા વજન વર્ગમાં…









