Posted inMain
2026માં કઈ નોકરીઓમાં પગારમાં સૌથી વધુ વધારો થશે?
એઓન સ્ટડી અનુસાર, ભારતીય કંપનીઓ દ્વારા 2026માં સરેરાશ 9% પગારવધારાની ઓફર કરવામાં આવે તેવો અંદાજ છે, જે 2025ના 8.9% કરતાં થોડો વધારે છે. રિયલ એસ્ટેટ/ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાં અનુક્રમે…









