Posted inMain
આ લોકો પાસે ટોલ પ્લાઝા પર એક પણ રૂપિયો લેવામાં આવતો નથી
રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર રસ્તાઓ/પુલો/સુરંગોનો ઉપયોગ કરતા વાહનોએ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ તરીકે ચોક્કસ રકમ ચૂકવવી પડે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોના વાહનો ટોલ ફ્રી છે. વધુમાં,…




